gu_tn/rom/06/06.md

2.9 KiB

our old man was crucified with him

“વૃદ્ધ માણસ” એક રૂપક છે જે વ્યક્તિને તે ઈસુમાં વિશ્વાસ કરવા લાગ્યો તે પહેલાનો ઉલ્લેખ કરે છે. જ્યારે આપણે ઈસુમાં વિશ્વાસ કરીએ છીએ, ત્યારે પાઉલ આપણા જૂના પાપી વ્યક્તિનું ઈસુ સાથે વધસ્તંભ પર મરણ થયું હોય તેમ વર્ણન કરે છે. તમે તેનું સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “આપણું પાપી માણસપણું ઈસુની સાથે વધસ્તંભ પર મરણ પામ્યું” (જુઓ: [[rc:///ta/man/translate/figs-metaphor]] અને [[rc:///ta/man/translate/figs-activepassive]])

old man

આનો અર્થ છે કે વ્યક્તિ જે એક સમયે હતો, પરંતુ હવે તે અસ્તિત્વમાં નથી.

the body of sin

આ એક ઉપનામ છે જે સંપૂર્ણ પાપી માણસપણાનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: “આપણો પાપી સ્વભાવ” (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

might be destroyed

તમે તેનું સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “કદાચ મૃત્યુ પામે” (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

we should no longer be enslaved to sin

આ સક્રિય સ્વરૂપમાં દર્શાવી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: “હવે પાપ આપણને દાસ બનાવશે નહિ” અથવા “હવે આપણે પાપના દાસ રહેવું જોઈએ નહિ” (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

we should no longer be enslaved to sin

પાપની દાસગીરી એક રૂપક છે જેનો અર્થ છે કે પાપ કરવાની એટલી મજબૂત ઇચ્છા હોવી કે કોઈ પોતાની જાતને પાપ કરતાં રોકી શકે નહિ. તે એવું છે જેમ કે પાપ વ્યક્તિ પર નિયંત્રણ કરતું હોય. વૈકલ્પિક અનુવાદ: “હવે પાપ દ્વારા આપણું નિયંત્રણ થવું જોઈએ નહિ” (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)