gu_tn/rom/06/05.md

834 B

we have become united with him in the likeness of his death ... be united with his resurrection

પાઉલ આપણા સંપની તુલના ખ્રિસ્તના મરણ સાથે કરે છે. જેઓ મરણમાં ખ્રિસ્તની સાથે જોડાય છે તેઓ તેમના પુનરુત્થાનમાં ભાગ લેશે. તમે તેનું સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “તેમની સાથે મૃત્યુ પામ્યા ... તેમની સાથે ફરીથી જીવંત થયા” (જુઓ: [[rc:///ta/man/translate/figs-metaphor]] અને [[rc:///ta/man/translate/figs-activepassive]])