gu_tn/rom/06/02.md

912 B

We who died to sin, how can we still live in it?

અહીં “પાપથી મરણ” નો અર્થ છે કે જેઓ ઈસુને અનુસરે છે તેઓ હવે મૃત લોકો જેવા છે જેઓને પાપ દ્વારા અસર થઈ શકે નહિ. પાઉલ આ અલંકારિક પ્રશ્નનો ઉપયોગ ભાર મૂકવા માટે કરે છે. વૈકલ્પિક અનુવાદ: “આપણે હવે મૃત લોકો જેવા છીએ જેમના પર પાપની કોઈ અસર નથી! તેથી આપણે ચોક્કસપણે પાપ કરવાનું ચાલું રાખવું જોઈએ નહિ!” (જુઓ: [[rc:///ta/man/translate/figs-metaphor]] અને [[rc:///ta/man/translate/figs-rquestion]])