gu_tn/rom/05/21.md

2.0 KiB

as sin ruled in death

અહીં પાઉલ “પાપ” ની વાત કરે છે જેમ કે તે કોઈ શાસન કરનાર રાજા હોય. વૈકલ્પિક અનુવાદ: “જેમ પાપનું પરિણામ મૃત્યુ આવ્યું” (જુઓ: [[rc:///ta/man/translate/figs-personification]] અને [[rc:///ta/man/translate/figs-metaphor]])

even so grace might rule through righteousness for everlasting life through Jesus Christ our Lord

પાઉલ “કૃપા” ની વાત કરે છે જેમ કે તે કોઈ શાસન કરનાર રાજા હોય. વૈકલ્પિક અનુવાદ: “કૃપાથી લોકોને ઈસુ ખ્રિસ્ત આપણા પ્રભુ દ્વારા અનંતકાળીક જીવન આપ્યું” (જુઓ: [[rc:///ta/man/translate/figs-personification]] અને [[rc:///ta/man/translate/figs-metaphor]])

so grace might rule through righteousness

પાઉલ “કૃપા” ની વાત કરે છે જેમ કે તે કોઈ શાસન કરનાર રાજા હોય. “ન્યાયીપણું” શબ્દ એ લોકોને તેમની સાથે યોગ્ય ઠરાવવાની ઈશ્વરની ક્ષમતાનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: “તેથી ઈશ્વર લોકોને તેમની સાથે યોગ્ય ઠરાવવા તેમની મફત ભેટ આપી શકે છે” (જુઓ: [[rc:///ta/man/translate/figs-personification]] અને [[rc:///ta/man/translate/figs-explicit]])

our Lord

પાઉલ પોતાનો, તેના વાચકોનો અને સર્વ વિશ્વાસીઓનો સમાવેશ કરે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-inclusive)