gu_tn/rom/05/17.md

625 B

trespass of the one

આ આદમના પાપનો ઉલ્લેખ કરે છે.

death ruled

અહીં પાઉલ “મૃત્યુ” ની વાત કરે છે જેમ કે તે કોઈ શાસન કરનાર રાજા હોય. મૃત્યુનું “શાસન” દરેકના મૃત્યુનું કારણ બને છે. વૈકલ્પિક અનુવાદ: “દરેક મૃત્યુ પામ્યા” (જુઓ: [[rc:///ta/man/translate/figs-personification]] અને [[rc:///ta/man/translate/figs-metaphor]])