gu_tn/rom/04/24.md

1.2 KiB

for us

“અમને” શબ્દ પાઉલનો ઉલ્લેખ કરે છે અને ખ્રિસ્તમાં સર્વ વિશ્વાસીઓનો સમાવેશ કરી લે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-inclusive)

also for us, for whom it will be counted, we who believe

તમે તેનું સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: તે પણ આપણા હિત માટે હતું, કારણ કે જો આપણે વિશ્વાસ કરીએ તો ઈશ્વર આપણને પણ ન્યાયી ગણશે” (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

him who raised Jesus our Lord from the dead

મૃત્યુમાંથી ઉઠાડેલ ... એ “ફરીથી સજીવન થવું” માટેનો રૂઢિપ્રયોગ છે. વૈકલ્પિક અનુવાદ: “તેમને કે જેમણે ઈસુ આપણા પ્રભુને ફરીથી જીવન આપ્યું” (જુઓ: rc://*/ta/man/translate/figs-idiom)