1.1 KiB
1.1 KiB
Now it was
અહીં ખ્રિસ્તના મૃત્યુ અને પુનરુત્થાનમાં વિશ્વાસ રાખીને આજના દિવસે વિશ્વાસીઓને વિશ્વાસ દ્વારા યોગ્ય ઠરાવવામાં આવે છે જેને ઇબ્રાહિમને વિશ્વાસ દ્વારા યોગ્ય ઠરાવવામાં આવ્યો તેની સાથે જોડવામાં આવે છે.
only for his benefit
માત્ર ઇબ્રાહિમને માટે
that it was counted for him
તમે તેનું સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “કે ઈશ્વરે તેને માટે એ ન્યાયીપણાને અર્થે ગણ્યું” અથવા “ઈશ્વરે તેને ન્યાયી ઠરાવ્યો” (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)