gu_tn/rom/04/22.md

667 B

Therefore this was also counted to him as righteousness

તમે તેનું સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “તેથી ઈશ્વરે ઇબ્રાહિમના વિશ્વાસને ન્યાયીપણા તરીકે ગણ્યો” અથવા “તેથી ઈશ્વરે ઇબ્રાહિમને ન્યાયી ગણ્યો કારણ કે ઈબ્રાહિમે તેમના પર વિશ્વાસ કર્યો” (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)