gu_tn/rom/04/20.md

726 B

did not hesitate in unbelief

તમે આ બમણા નકારાત્મકને સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “વિશ્વાસથી કાર્ય કરતાં રહ્યાં” (જુઓ: rc://*/ta/man/translate/figs-doublenegatives)

he was strengthened in faith

તમે તેનું સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “તે તેના વિશ્વાસમાં મજબૂત બન્યો” (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)