gu_tn/rom/04/18.md

1.4 KiB

In hope he believed against hope

આ રૂઢિપ્રયોગનો અર્થ એ છે કે ઇબ્રાહિમને બાળક થઈ શકે તેવું લાગતું ન હતું તેમ છતાં, તેણે ઈશ્વર પર ભરોસો કર્યો. વૈકલ્પિક અનુવાદ: “તેના માટે વંશજો થવાનું અશક્ય લાગતું હતું તેમ છતાં, તેણે ઈશ્વર પર વિશ્વાસ કર્યો” (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

according to what he had been told

તમે તેનું સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “ઈશ્વરે ઇબ્રાહિમને કહ્યું હતું તે પ્રમાણે” (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

So will your descendants be

ઈશ્વરે ઇબ્રાહિમને જે આખું વચન આપ્યું હતું તેને સ્પષ્ટ કરી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: “તું ગણતરી કરી શકે તે કરતાં તને વધુ વંશજો હશે” (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)