gu_tn/rom/04/17.md

1.4 KiB

as it is written

જ્યાં તે લખવામાં આવ્યું છે તેને સ્પષ્ટ કરી શકાય છે. તમે તેનું સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “જેમ કોઈએ શાસ્ત્રોમાં લખ્યું છે” (જુઓ: [[rc:///ta/man/translate/figs-explicit]] અને [[rc:///ta/man/translate/figs-activepassive]])

I have made you

અહીં “તમે” શબ્દ એકવચન છે અને તે ઇબ્રાહિમનો ઉલ્લેખ કરે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-you)

in the presence of God whom he trusted, who gives life to the dead

અહીં “જેમનો તેને ભરોસો હતો તેમને” એ ઈશ્વરનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: “ઇબ્રાહિમ ઈશ્વરની હાજરીમાં હતો જેમના પર તે ભરોસો કરતો હતો, જે મૃત્યુ પામ્યા છે તેઓને જીવન આપે છે” (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

calls the things that do not exist into existence

કંઈ નહોતું તેમાંથી બધુ જ બનાવ્યું