gu_tn/rom/04/16.md

2.4 KiB

For this reason

તેથી

it is by faith

“તે” શબ્દ ઈશ્વરે જે વચન આપ્યું છે તે પ્રાપ્ત કરવાનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: “તે વિશ્વાસ દ્વારા જ આપણે વચન પ્રાપ્ત કરીએ છીએ” અથવા “આપણે વચન વિશ્વાસ દ્વારા પ્રાપ્ત કરીએ છીએ”

in order that the promise may rest on grace

અહીં “વચન કૃપા પર સ્થિર રહે છે” એ ઈશ્વરે તેમની કૃપાને કારણે જે આપવાનું વચન આપ્યું હતું તેને રજૂ કરે છે. વૈકલ્પિક અનુવાદ: “તેથી જે તેમણે વચન આપ્યું હતું તે લગભગ મફત ભેટ હોય શકે છે” અથવા “તેથી તેમનું વચન તેમની કૃપાને કારણે હોય શકે છે” (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

those who are under the law

આ યહૂદી લોકોનો ઉલ્લેખ કરે છે, મૂસાના નિયમનું પાલન કરવાની જેઓની ફરજ હતી.

those who share the faith of Abraham

આ તે લોકોનો ઉલ્લેખ કરે છે જેઓનો વિશ્વાસ સુન્નત થયા પહેલા ઇબ્રાહિમનો હતો તેના જેવો હતો. વૈકલ્પિક અનુવાદ: “જેઓ ઇબ્રાહિમના જેવો વિશ્વાસ કરે છે”

father of us all

અહીં “અમને” શબ્દ પાઉલનો ઉલ્લેખ કરે છે અને ખ્રિસ્તમાં સર્વ યહૂદી તથા બિન-યહૂદી વિશ્વાસીઓનો સમાવેશ કરે છે. ઇબ્રાહિમ યહૂદી લોકોનો શારીરક પૂર્વજ હતો, પરંતુ જેઓ વિશ્વાસ કરે છે તેઓનો તે આત્મિક પિતા પણ છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-inclusive)