gu_tn/rom/04/14.md

1019 B

heirs

જે લોકોને ઈશ્વરે વચનો આપ્યા છે તે લોકો વિશે કહેવામાં આવે છે જેમ કે તેઓ કુટુંબના સભ્ય પાસેથી સંપત્તિ અને ધનનો વારસો મેળવવાના હોય. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

if those who live by the law are to be the heirs

અહીં “નિયમ દ્વારા જીવવું” એ નિયમના પાલનનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: “જો જેઓ નિયમનું પાલન કરે છે તે જ પૃથ્વીનો વારસો મેળવશે તો” (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

faith is made empty, and the promise is void

વિશ્વાસનું મૂલ્ય નથી, અને વચન તે અર્થહીન છે