gu_tn/rom/04/13.md

611 B

but through the righteousness of faith

“વચન આવ્યું” શબ્દો પ્રથમ શબ્દસમૂહથી જ સમજી શકાય છે. તમે આ ગર્ભિત શબ્દો ઉમેરવા દ્વારા તેનું અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “પરંતુ વિશ્વાસ દ્વારા વચન આવ્યું, જેને ઈશ્વર ન્યાયીપણા તરીકે ગણે છે” (જુઓ: rc://*/ta/man/translate/figs-ellipsis)