gu_tn/rom/04/11.md

1.1 KiB

a seal of the righteousness of the faith that he had already possessed when he was in uncircumcision

અહીં “વિશ્વાસનું ન્યાયીપણું” એટલે કે ઈશ્વરે તેને ન્યાયી ગણ્યો. વૈકલ્પિક અનુવાદ: “એક દ્રશ્યમાન ચિહ્ન કે ઈશ્વરે તેને ન્યાયી ગણ્યો કારણ કે તેની સુન્નત થયા પહેલા તે ઈશ્વરમાં વિશ્વાસ કરતો હતો” (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

even if they are in uncircumcision

જો કે તેઓની સુન્નત ન થઈ હોય તોપણ

This means that righteousness will be counted for them

તમે તેનું સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “આનો અર્થ છે કે ઈશ્વર તેમને ન્યાયી ગણશે” (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)