gu_tn/rom/04/10.md

733 B

So how was it counted? When Abraham was in circumcision, or in uncircumcision?

પાઉલ તેની ટિપ્પણી પર ભાર મૂકવા માટે આ પ્રશ્નો પૂછે છે. વૈકલ્પિક અનુવાદ: “ઈશ્વરે ક્યારે ઇબ્રાહિમને ન્યાયી ગણ્યો? શું તેની સુન્નત પહેલા કે પછી? (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)

It was not in circumcision, but in uncircumcision

તે તેની સુન્નત પહેલા બન્યું હતું; નહિ કે તેની સુન્નત થઈ તે પછી નહિ