gu_tn/rom/04/09.md

1.6 KiB

Then is this blessing pronounced only on those of the circumcision, or also on those of the uncircumcision?

આ ટિપ્પણી ભાર મૂકવા માટે પ્રશ્નના સ્વરૂપમાં દેખાય છે. વૈકલ્પિક અનુવાદ: “શું ઈશ્વર ફક્ત જેઓએ સુન્નત કરાવી છે તેઓને અથવા જેઓએ સુન્નત નથી કરાવી તેઓને આશીર્વાદ આપે છે?” (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)

those of the circumcision

આ એક ઉપનામ છે જે યહૂદી લોકોનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: “યહૂદીઓ” (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

those of the uncircumcision

આ એક ઉપનામ છે જે જેઓ યહૂદી નથી તે લોકોનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: “વિદેશીઓ” (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

Faith was counted to Abraham as righteousness

તમે તેનું સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “ઈશ્વરે ઇબ્રાહિમના વિશ્વાસને ન્યાયીપણાને અર્થે ગણ્યો” (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)