gu_tn/rom/04/07.md

689 B

whose lawless deeds are forgiven ... whose sins are covered

આ જ ખ્યાલને બે અલગ અલગ રીતે કહેવામા આવ્યો છે. તમે તેનું સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “પ્રભુએ તે લોકોને ક્ષમા કર્યા છે જેઓએ નિયમ તોડ્યો છે ... જેઓના પાપો પ્રભુએ ઢાંકી દીધા છે” (જુઓ: [[rc:///ta/man/translate/figs-parallelism]] અને [[rc:///ta/man/translate/figs-activepassive]])