gu_tn/rom/04/05.md

679 B

in the one who justifies

ઈશ્વરમાં, જે ન્યાયી ઠેરવે છે

his faith is counted as righteousness

તમે તેનું સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “ઈશ્વર તે વ્યક્તિના વિશ્વાસને ન્યાયીપણા તરીકે ગણે છે” અથવા “ઈશ્વર તે વ્યક્તિના વિશ્વાસને કારણે તેને ન્યાયી ગણે છે” (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)