gu_tn/rom/04/04.md

771 B

what he is paid is not counted as a gift

આ સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: “નિયોજક પાસેથી ભેટ તરીકે નિયોજક તેને શું ચૂકવે છે તે કોઈ ગણતું નથી” (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

but as what is owed

તમે તેનું સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “પરંતુ જે તેના નિયોજક પાસે બાકી છે” (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)