gu_tn/rom/03/31.md

1.5 KiB

Connecting Statement:

પાઉલ વિશ્વાસ દ્વારા નિયમની પુષ્ટિ કરે છે.

Do we then nullify the law through faith?

તેના કોઈ વાચકને હોઈ શકે એ પ્રશ્ન પાઉલ પૂછે છે. વૈકલ્પિક અનુવાદ: “કોઈ કહી શકે છે કે અમે નિયમની અવગણના કરી શકીએ છીએ કારણ કે અમારામાં વિશ્વાસ છે.” (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)

May it never be

આ અભિવ્યક્તિ અગાઉના અલંકારિક પ્રશ્નનો સૌથી મજબૂત સંભવિત નકારાત્મક જવાબ આપે છે. તમારી ભાષામાં તમારી પાસે સમાન અભિવ્યક્તિ હોઈ શકે છે જેનો તમે અહીં ઉપયોગ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “આ ચોક્કસપણે સત્ય નથી” અથવા “ચોક્કસપણે નહિ” (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)

we uphold the law

અમે નિયમનું પાલન કરીએ છીએ

we uphold

આ ઉપનામ પાઉલ, અન્ય વિશ્વાસીઓ અને વાચકોનો ઉલ્લેખ કરે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-inclusive)