gu_tn/rom/03/29.md

923 B

Or is God the God of Jews only?

પાઉલ ભાર મૂકવા માટે આ પ્રશ્ન પૂછે છે. વૈકલ્પિક અનુવાદ: “તમે જે યહૂદીઓ છો તેઓએ ચોક્કસપણે એ ના વિચારવું જોઈએ કે તમે એકલા જ છો જેમનો ઈશ્વર સ્વીકાર કરશે!” (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)

Is he not also the God of Gentiles? Yes, of Gentiles also

પાઉલ તેના મુદ્દા પર ભાર મૂકવા માટે આ પ્રશ્ન પૂછે છે. વૈકલ્પિક અનુવાદ: “તે બિન-યહૂદીઓને, કે જેઓ, વિદેશી છે, તેમને પણ સ્વીકારશે” (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)