gu_tn/rom/03/28.md

1.2 KiB

a person is justified by faith

અહીં “વિશ્વાસ” એક અમૂર્ત નામ છે જે ઈશ્વરમાં વિશ્વાસ કરનાર વ્યક્તિનો ઉલ્લેખ કરે છે. અહીં “વ્યક્તિ” એ કોઈપણ વ્યક્તિ છે. આ સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: “કોઈપણ વ્યક્તિ જે ઈશ્વરમાં વિશ્વાસ કરે છે તેને ઈશ્વર ન્યાયી ઠરાવે છે” અથવા “જ્યારે ઈશ્વર વ્યક્તિને ન્યાયી ઠરાવે છે, તે એમ કરે છે કારણ કે વ્યક્તિ ઈશ્વરમાં વિશ્વાસ કરે છે” (જુઓ: [[rc:///ta/man/translate/figs-abstractnouns]] અને [[rc:///ta/man/translate/figs-activepassive]])

without works of the law

જો કે તેણે નિયમના કોઈ કાર્ય કર્યા ન હોય તોપણ