gu_tn/rom/03/27.md

1.9 KiB

Where then is boasting? It is excluded

પાઉલ આ તે બતાવવા માટે પૂછે છે કે લોકો નિયમનું પાલન કરે છે તે અંગે બડાઈ કરવાનું કોઈ કારણ નથી. વૈકલ્પિક અનુવાદ: “તેથી ત્યાં એવી કોઈ રીત નથી કે આપણે બડાઈ કરી શકીએ કે ઈશ્વર આપણી તરફેણ કરશે કારણ કે આપણે તે નિયમોનું પાલન કરીએ છીએ. બડાઈ કરવાનું બાકાત રાખેલ છે” (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)

On what grounds? Of works? No, but on the grounds of faith

પાઉલ જે મુદ્દો રજૂ કરે છે તે ચોક્કસપણે સત્ય છે તેના પર ભાર મૂકવા માટે આ અલંકારિક પ્રશ્નો પૂછે છે અને જવાબો આપે છે. તમે આનું અનુવાદ પાઉલ જે સૂચિત કરે છે તેનો સમાવેશ કરી, અને સક્રિય સ્વરૂપનો ઉપયોગ કરીને કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “આપણે કયા કારણોસર બડાઈને બાકાત રાખવી જોઈએ? શું આપણે તેને આપણા સારા કાર્યોને લીધે બાકાત રાખવી જોઈએ? ના, તેને બદલે, આપણે વિશ્વાસને કારણે તેને બાકાત રાખવી જોઈએ” (જુઓ: [[rc:///ta/man/translate/figs-rquestion]] અને [[rc:///ta/man/translate/figs-ellipsis]] અને rc://*/ta/man/translate/figs-activepassive)