gu_tn/rom/03/26.md

618 B

This all happened for the demonstration of his righteousness at this present time

તેમણે આ બતાવવા માટે કર્યું કે કેવી રીતે ઈશ્વર લોકોને તેમની સાથે યોગ્ય બનાવે છે.

so that he could be just, and justify the one who has faith in Jesus

આ દ્વારા તે બતાવે છે કે તેઓ ન્યાયી અને જે ઈસુમાં વિશ્વાસ કરે છે તે દરેકને ન્યાયી ઠરાવનાર બંને છે.