gu_tn/rom/03/25.md

539 B

in his blood

આ ઈસુના મૃત્યુ માટેનું ઉપનામ છે જેમ કે પાપો માટેનું બલિદાન. વૈકલ્પિક અનુવાદ: “પાપો માટે બલિદાન તરીકે તેમના મૃત્યુમાં” (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

disregard

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) અવગણના કરવી અથવા 2) ક્ષમા આપવી