gu_tn/rom/03/21.md

1.8 KiB

Connecting Statement:

અહીં “પરંતુ” શબ્દ બતાવે છે કે પાઉલે તેનો પરિચય પૂર્ણ કર્યો છે અને હવે તે તેના મુખ્ય મુદ્દાની શરૂઆત કરે છે.

now

“હવે” શબ્દ ઈસુ પૃથ્વી પર જ્યારથી આવ્યા તે સમયનો ઉલ્લેખ કરે છે.

apart from the law the righteousness of God has been made known

તમે તેનું સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “ઈશ્વરે નિયમનું પાલન કર્યા વિના તેમની સાથે સમાધાનનો માર્ગ જણાવ્યો છે” (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

It was witnessed by the Law and the Prophets

“નિયમ અને પ્રબોધકો” શબ્દો યહૂદી શાસ્ત્રોના એ ભાગોનો ઉલ્લેખ કરે છે જે મૂસા અને પ્રબોધકોએ લખ્યા હતાં. પાઉલ અહીં તેમનું વર્ણન કરે છે જેમ કે તેઓ અદાલતમાં સાક્ષી પૂરનાર હોય. તમે તેનું સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “જે મૂસાએ અને પ્રબોધકોએ લખ્યું છે આ તેની પુષ્ટિ કરે છે” (જુઓ: [[rc:///ta/man/translate/figs-personification]] અને [[rc:///ta/man/translate/figs-activepassive]])