gu_tn/rom/03/14.md

713 B

Their mouths are full of cursing and bitterness

અહીં “મોં” એક ઉપનામ છે કે જે લોકોના દુષ્ટ શબ્દોને રજૂ કરે છે. “ભરેલું” શબ્દ લોકો કેટલીવાર કડવાશથી બોલે છે અને શ્રાપ આપે છે તે માટેની અતિશયોક્તિ છે. વૈકલ્પિક અનુવાદ: “તેઓ વારંવાર શ્રાપો અને નિર્દયી શબ્દો બોલે છે” (જુઓ: [[rc:///ta/man/translate/figs-metonymy]] અને [[rc:///ta/man/translate/figs-hyperbole]])