gu_tn/rom/03/12.md

861 B

They have all turned away

આ એક રૂઢિપ્રયોગ છે જેનો અર્થ છે કે લોકો ઈશ્વર વિશે વિચારવા પણ માંગતા નથી. તેઓ તેમને ટાળવા માગે છે. વૈકલ્પિક અનુવાદ: “તેઓ સર્વ ઈશ્વરથી દૂર થયા છે” (જુઓ: rc://*/ta/man/translate/figs-idiom)

They together have become useless

જે સારું છે તે કોઈપણ કરતું નથી, માટે તેઓ ઈશ્વર માટે નકામા છે. વૈકલ્પિક અનુવાદ: “દરેક વ્યક્તિ ઈશ્વર માટે નકામા થઈ ગયા છે” (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)