gu_tn/rom/03/11.md

874 B

There is no one who understands

ત્યાં એવું કોઈપણ નથી જે સમજી શકે કે યોગ્ય શું છે. વૈકલ્પિક અનુવાદ: “કોઈ ખરેખર સમજતું નથી કે યોગ્ય શું છે” (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

There is no one who seeks after God

અહીં “ઈશ્વરની શોધ કરે છે” શબ્દસમૂહનો અર્થ ઈશ્વર સાથે સંબંધ રાખવો છે. વૈકલ્પિક અનુવાદ: “ઈશ્વર સાથે સાચો સંબંધ બનાવવા માટે કોઈ નિષ્ઠાપૂર્વક પ્રયત્ન કરતું નથી” (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)