gu_tn/rom/03/08.md

1018 B

Why not say ... come""?

અહીં પાઉલ તેના કાલ્પનિક શત્રુની દલીલ કેટલી હાસ્યાસ્પદ છે તે બતાવવા માટે, તેનો પોતાનો એક પ્રશ્ન ઉઠાવે છે. વૈકલ્પિક અનુવાદ: “હું પણ એ કહી રહ્યો છું ... આવો!” (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)

as we are falsely reported to say

કેટલાક બીજાઓને કહેવા માટે જૂઠું બોલે છે કે આ અમે કહી રહ્યા છીએ

The judgment on them is just

પાઉલ જે શીખવી રહ્યો છે તે વિશે જૂઠું કહેવા માટે, જ્યારે ઈશ્વર પાઉલના આ દુશ્મનોની નિંદા કરશે ત્યારે જ તે યોગ્ય ગણાશે.