gu_tn/rom/03/06.md

1.1 KiB

May it never be

આપણે ક્યારેય એવું ન જ કહેવું જોઈએ કે ઈશ્વર અન્યાયી છે

For then how would God judge the world?

જ્યાં સુધી યહૂદીઓ વિશ્વાસ કરે છે કે ઈશ્વર સર્વ લોકોનો ન્યાય કરશે, ત્યાં સુધી સુવાર્તા સામેની દલીલો પ્રમાણિત નથી; એ દર્શાવવા પાઉલ આ પ્રશ્નનો ઉપયોગ કરે છે. વૈકલ્પિક અનુવાદ: “આપણે સર્વ જાણીએ છીએ કે ઈશ્વર હકિકતમાં જગતનો ન્યાય કરશે!” (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)

the world

“જગત” એ લોકો કે જેઓ જગતમાં રહે છે તેઓ માટેનું ઉપનામ છે. વૈકલ્પિક અનુવાદ: “જગતમાંના કોઈપણ” (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)