gu_tn/rom/03/05.md

1.5 KiB

But if our unrighteousness shows the righteousness of God, what can we say? Can we say that God is unrighteous to bring his wrath upon us?

પાઉલ આ પ્રશ્નોનો ઉપયોગ કેટલાક લોકો જેની દલીલ કરતાં હતા તેને રજૂ કરવા માટે કરે છે અને તેના વાચકો વિચારે કે આ દલીલ સાચી છે કે નહિ. વૈકલ્પિક અનુવાદ: “કેટલાક લોકો કહે છે જો કે આપણું અન્યાયીપણું ઈશ્વરના ન્યાયીપણાને બતાવે છે, તો પછી જ્યારે ઈશ્વર આપણને શિક્ષા કરે છે ત્યારે તે અન્યાયી છે” (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)

to bring his wrath

અહીં “ક્રોધ” એ શિક્ષા માટેનું ઉપનામ છે. વૈકલ્પિક અનુવાદ: “તેમની શિક્ષા આપણા પર લાવવા” અથવા “આપણને શિક્ષા કરવા” (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

I am using a human argument

હું અહીં એ કહું છું કે જે કેટલાક લોકો કહે છે અથવા “આ તે છે જે કેટલાક લોકો કહે છે”