gu_tn/rom/03/04.md

2.7 KiB

May it never be

આ અભિવ્યક્તિ ભારપૂર્વક નકારે છે કે આ થઈ શકે છે. તમારી ભાષામાં તમારી કોઈ અભિવ્યક્તિ હોઈ શકે છે જેનો તમે અહીં ઉપયોગ કરી શકો છો. “તે શક્ય નથી!” અથવા “ચોક્કસપણે નહિ!”

Instead, let be found

આપણે તેને બદલે આ કહેવું જોઈએ, કે

let God be found to be true

ઈશ્વર હંમેશા સત્ય રહેશે અને તેમના વચનો પાળશે. વૈકલ્પિક અનુવાદ: “ઈશ્વર જે વચન આપે છે તે હંમેશા કરે છે” (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

even though every man is a liar

“દરેક” અને “જૂઠા” એ અહીં અતિશયોક્તિવાળા શબ્દો છે જે માત્ર ઈશ્વર એકલા જ તેમના વચનો પ્રત્યે સાચા છે તેના પર ભાર મૂકવા માટે ઉમેરવામાં આવેલ છે. વૈકલ્પિક અનુવાદ: “ભલે જો દરેક માણસ જૂઠો હોય તો પણ” (જુઓ: rc://*/ta/man/translate/figs-hyperbole)

As it has been written

તમે તેનું સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “હું જે કહું છું તેની સાથે શાસ્ત્રો પોતે સહમત થાય છે” (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

That you might be shown to be righteous in your words, and that you might prevail when you come into judgment

આ બંને શબ્દસમૂહો ખૂબ સમાન અર્થો ધરાવે છે. તમે તેનું સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “દરેક વ્યક્તિએ સ્વીકારવું જ જોઈએ કે જે તમે કહો છો તે સત્ય છે, અને જ્યારે તમારા પર કોઈ આરોપ મૂકશે ત્યારે તમે હંમેશા તમારો મુકદમો જીતશો” (જુઓ: [[rc:///ta/man/translate/figs-parallelism]] અને [[rc:///ta/man/translate/figs-activepassive]])