gu_tn/rom/03/02.md

1.4 KiB

It is great in every way

પાઉલ હવે કલમ 1 માં લાવવામાં આવેલી ચિંતાઓનો ઉત્તર આપે છે. અહીં “તે” નો ઉલ્લેખ યહૂદી લોકોના સભ્ય હોવાનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: “પરંતુ ત્યાં યહૂદી હોવાનો મોટો ફાયદો છે” (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

First of all

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) “સમયના ક્રમમાં પ્રથમ” અથવા 2) “વધુ ખાતરીપૂર્વક” અથવા 3) “અતિ મહત્વપૂર્ણ.”

they were entrusted with revelation from God

અહીં “પ્રકટીકરણ” ઈશ્વરના શબ્દો અને વચનોનો ઉલ્લેખ કરે છે. તમે તેનું સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “ઈશ્વરે યહૂદીઓને તેમના શબ્દો આપ્યા જેમાં તેમના વચનો શામેલ હતાં” (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)