gu_tn/rom/02/29.md

1.6 KiB

he is a Jew who is one inwardly, and circumcision is that of the heart

આ બંને શબ્દસમૂહો સમાન અર્થો ધરાવે છે. પ્રથમ ભાગ, “તે એક યહૂદી છે જે આંતરિક રીતે છે,” બીજા ભાગ આમ જણાવે છે, “સુન્નત તે હ્રદયની હોય છે.” (જુઓ: rc://*/ta/man/translate/figs-parallelism)

inwardly

આ તે વ્યક્તિના મૂલ્યો અને પ્રેરણાઓનો ઉલ્લેખ કરે છે જેમનું પરિવર્તન ઈશ્વરે કર્યું છે.

of the heart

અહીં “હ્રદય” એ આંતરિક વ્યક્તિ માટેનું ઉપનામ છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

in the Spirit, not in the letter

અહીં અક્ષર” એક રૂઢિપ્રયોગ છે જે લેખિત શાસ્ત્રનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: “પવિત્ર આત્માના કાર્ય દ્વારા, એટલે નહિ કેમ કે તમે શાસ્ત્રો જાણો છો” (જુઓ: rc://*/ta/man/translate/figs-synecdoche)

in the Spirit

આ વ્યક્તિના આંતરિક, આત્મિક ભાગનો ઉલ્લેખ કરે છે કે જેને “ઈશ્વરનો આત્મા” બદલે છે.