gu_tn/rom/02/27.md

1012 B

And will not the one who is naturally uncircumcised condemn you ... the law?

આ બે પ્રશ્નો પૈકીમાંનો બીજો પ્રશ્ન છે જે પર ભાર મૂકવા માટે પાઉલ અહીં પૂછે છે કે (પ્રથમ રોમન 2:26 માં છે (./26.md)) સુન્નત એ નથી જે વ્યક્તિને ઈશ્વરની સમક્ષ યોગ્ય બનાવે છે. તમે આ પ્રશ્નોનું નિવેદન તરીકે સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “જેની શારીરિક રીતે સુન્નત કરવામાં આવી નથી તે તમારી નિંદા કરશે … નિયમ.” (જુઓ: [[rc:///ta/man/translate/figs-rquestion]] અને [[rc:///ta/man/translate/figs-activepassive]])