gu_tn/rom/02/26.md

1.1 KiB

the uncircumcised person

જે વ્યક્તિની સુન્નત કરવામાં આવી નથી

keeps the requirements of the law

તે નિયમમાં આપેલી આજ્ઞાઓનું પાલન કરે છે

will not his uncircumcision be considered as circumcision?

આ બે પ્રશ્નો પૈકીમાંનો પ્રથમ પ્રશ્ન છે જે પર ભાર મૂકવા માટે પાઉલ પૂછે છે કે સુન્નત એ નથી જે વ્યક્તિને ઈશ્વરની સમક્ષ યોગ્ય બનાવે છે. તમે આ પ્રશ્નનું નિવેદન તરીકે સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “ઈશ્વર તેને સુન્નત કરેલ તરીકે ગણશે.” (જુઓ: [[rc:///ta/man/translate/figs-rquestion]] અને [[rc:///ta/man/translate/figs-activepassive]])