gu_tn/rom/02/23.md

733 B

You who boast in the law, do you dishonor God by breaking the law?

પાઉલ તેના શ્રોતાને ઠપકો આપવા માટે પ્રશ્નનો ઉપયોગ કરે છે. તમે તેને પ્રબળ નિવેદન તરીકે અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “તમે નિયમ પર ગર્વ હોવાનો દાવો કરો છો તે દુષ્ટતા છે, જ્યારે તે જ સમયે તમે તેનો અનાદર કરીને ઈશ્વરનું અપમાન કરો છો!” (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)