gu_tn/rom/02/22.md

1.7 KiB

You who say that one must not commit adultery, do you commit adultery?

પાઉલ તેના શ્રોતાઓને ઠપકો આપવા માટે પ્રશ્નનો ઉપયોગ કરે છે. તમે તેને પ્રબળ નિવેદન તરીકે અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “તમે લોકોને કહો છો વ્યભિચાર ન કરો, પરંતુ તમે વ્યભિચાર કરો છો!” (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)

You who hate idols, do you rob temples?

પાઉલ તેના શ્રોતાઓને ઠપકો આપવા માટે પ્રશ્નનો ઉપયોગ કરે છે. તમે તેને પ્રબળ નિવેદન તરીકે અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “તમે કહો છો કે તમે મૂર્તિઓને ધિક્કારો છો, પરંતુ તમે મંદિરોને લૂંટો છો!” (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)

Do you rob temples

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) “સ્થાનિક મૂર્તિપૂજક મંદિરોમાંથી વેચવા માટે વસ્તુઓની ચોરી કરીને નફો કરો છો” અથવા 2) “ઈશ્વરને જે આપવાપાત્ર છે તે તમામ નાણાં યરૂશાલેમ મંદિરે મોકલતા નથી.”