gu_tn/rom/02/17.md

896 B

Connecting Statement:

અહીં પાઉલની ચર્ચા શરૂ થાય છે કે યહૂદીઓ જે નિયમ ધરાવે છે તે ખરેખર તેમની નિંદા કરે છે કારણ કે તેઓ તેનું પાલન કરતાં નથી.

if you call yourself a Jew

કેમ કે તમે તમારી જાતને યહૂદી કહો છો

rest upon the law

“નિયમ પર આધાર રાખવો” શબ્દસમૂહ વિશ્વાસને રજૂ કરે છે કે તેઓ નિયમને પાળવા દ્વારા ન્યાયી બની શકે છે. વૈકલ્પિક અનુવાદ: “મૂસાના નિયમ પર આધાર રાખો” (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)