gu_tn/rom/02/15.md

1.9 KiB

By this they show

સ્વાભાવિક રીતે નિયમનું પાલન કરવા દ્વારા તેઓ બતાવે છે

the actions required by the law are written in their hearts

અહીં “હ્રદયો” એ વ્યક્તિના વિચારો અથવા આંતરિક વ્યક્તિ માટેનું ઉપનામ છે. “તેમના હ્રદયોમાં લખેલ” ભાગ એ તેમના મનમાં કંઈ જાણવા માટેનું રૂપક છે. તમે તેનું સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “કે ઈશ્વરે તેમના હ્રદયો પર લખ્યું છે કે નિયમ મુજબ તેઓને શું કરવાની જરૂર છે” અથવા “કે તેઓ જાણે છે કે ઈશ્વર તેમની પાસેથી શું ઇચ્છે છે કે તેમના નિયમ મુજબ તેઓએ જે કાર્યો કરવાના છે” (જુઓ: [[rc:///ta/man/translate/figs-metonymy]] અને [[rc:///ta/man/translate/figs-metaphor]] અને rc://*/ta/man/translate/figs-activepassive)

bears witness to them, and their own thoughts either accuse or defend them

અહીં “સાક્ષી આપવી” તે ઈશ્વર દ્વારા તેમના હ્રદયોમાં લખેલા નિયમમાંથી મેળવેલા જ્ઞાનનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: “તેમને કહે છે જો તેઓ ઈશ્વરના નિયમનું ઉલ્લંઘન અથવા પાલન કરે છે” (જુઓ: rc://*/ta/man/translate/figs-idiom)