gu_tn/rom/02/14.md

985 B

Gentiles, who do not have the law ... are a law to themselves

“પોતાના માટેના નિયમ” ભાગ એ એક રૂઢિપ્રયોગ છે કે જેનો અર્થ થાય છે કે આ લોકો સ્વાભાવિક રીતે ઈશ્વરના નિયમોનું પાલન કરે છે. વૈકલ્પિક અનુવાદ: “શું ઈશ્વરના નિયમો તેમની અંદર પહેલેથી જ છે” (જુઓ: rc://*/ta/man/translate/figs-idiom)

they do not have the law

અહીં “નિયમ” એ મૂસાના નિયમનો ઉલ્લેખ કરે છે.” વૈકલ્પિક અનુવાદ: “ઈશ્વરે જે મૂસાને આપ્યો હતો તે નિયમો તેઓની પાસે ખરેખર નથી” (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)