gu_tn/rom/02/08.md

1.6 KiB

Connecting Statement:

જો કે આ ભાગ બિન-ધાર્મિક દુષ્ટ વ્યક્તિની સાથે વાત કરી રહ્યો છે, પાઉલ ઈશ્વર સમક્ષ બિન-યહૂદીઓ અને યહૂદીઓ બંને દુષ્ટ છે એમ કહીને તેનો ઉમેરો કરે છે.

self-seeking

સ્વાર્થી અથવા “પોતાને જે ખુશ કરે છે માત્ર તેનાથી જ ચિંતિત

disobey the truth but obey unrighteousness

આ બંને શબ્દસમૂહોનો સામાન્ય રીતે એક સમાન અર્થ થાય છે. બીજો અર્થ પ્રથમને વધારે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-parallelism)

wrath and fierce anger will come

“ક્રોધ” અને “ઉગ્ર ક્રોધ” શબ્દોનો મૂળ અર્થ સામાન્ય રીતે સમાન છે અને તે ઈશ્વરના ક્રોધ પર ભાર મૂકે છે. વૈકલ્પિક અનુવાદ: “ઈશ્વર તેમનો ભયંકર ક્રોધ બતાવશે” (જુઓ: rc://*/ta/man/translate/figs-doublet)

wrath

અહીં “ક્રોધ” એ ઉપનામ છે જે દુષ્ટ લોકો પર ઈશ્વરની કઠોર શિક્ષાનો ઉલ્લેખ કરે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)