gu_tn/rom/02/02.md

928 B

But we know

અહીં ઉપનામ “અમે” ખ્રિસ્તી વિશ્વાસીઓ અને યહૂદીઓ કે જેઓ ખ્રિસ્તી નથી તેઓનો પણ સમાવેશ કરે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-inclusive)

God's judgment is according to truth when it falls on those

અહીં પાઉલ “ઈશ્વરના ન્યાય” વિશે કહે છે જાણે કે તે જીવિત હોય અને લોકો પર “પડી” શકતો હોય. વૈકલ્પિક અનુવાદ: “ઈશ્વર તે લોકોનો સાચો અને અદલ ન્યાય કરશે” (જુઓ: rc://*/ta/man/translate/figs-personification)

those who practice such things

લોકો જે તે દુષ્ટ કૃત્યો કરે છે