gu_tn/rom/01/32.md

1.2 KiB

They understand the righteous regulations of God

તેઓ કેવી રીતે જીવે તે વિશે ઈશ્વર શું ચાહે છે તે તેઓ જાણે છે

that those who practice such things

અહીં “અભ્યાસ” એ સતત અથવા ટેવપૂર્વક કરવામાં આવતી બાબતો કે જે દુષ્ટ છે તેનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: “અને તેઓ કે જેઓ દુષ્ટ બાબતો કર્યા કરે છે” (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

are deserving of death

મૃત્યુને પાત્ર છે

these things

આ પ્રકારની દુષ્ટ બાબતો

who do them

અહીં ક્રિયાપદ “કરવું” એ દુષ્ટ બાબતો કરવાનું ચાલુ રાખવાનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: “જેઓ દુષ્ટ બાબતો કર્યા કરે છે” (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)