gu_tn/rom/01/29.md

1.2 KiB

They have been filled with

તમે તેનું સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “તેઓમા તેમની પાસે તે માટે તીવ્ર ઇચ્છા છે” અથવા “તેઓ તે કૃત્યો કરવાની તીવ્ર ઇચ્છા રાખે છે” (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

They are full of envy, murder, strife, deceit, and evil intentions

તમે તેનું સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “ઘણા અન્ય લોકોની સતત ઇર્ષ્યા કરે છે ... ઘણા લોકોની હત્યા કરવાની સતત ઇચ્છા રાખે છે ... લોકોમાં દલીલો અને ઝઘડા પેદા કરે છે ... અન્યોને છેતરવા ... અન્યો વિશે દ્વેષપૂર્ણ રીતે બોલવા” (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)