gu_tn/rom/01/27.md

1.2 KiB

men also left their natural relations with women

અહીં “કુદરતી સંબંધો” એ જાતીય સંબંધો માટેની એક સૌમ્યોક્તિ છે. વૈકલ્પિક અનુવાદ: ઘણા પુરુષોએ સ્ત્રીઓ માટે જાતીય ઇચ્છાઓ રાખવાનું બંધ કર્યું” (જુઓ: rc://*/ta/man/translate/figs-euphemism)

burned in their lust for one another

બીજા પુરુષો માટે તીવ્ર જાતીય ઇચ્છા અનુભવી

committed shameless acts

એવા કૃત્યો કર્યા જેના માટે તેઓને શરમ આવવી જોઈતી હતી, પરંતુ તેઓ શરમાયા નહિ

men and received in themselves the penalty they deserved for their error

પુરુષો, અને ઈશ્વરે તેઓએ કરેલી ભૂલ માટે તેમને ન્યાયી શિક્ષા કરી

error

નૈતિક રીતે ખોટું, એ તથ્યો વિશે ભૂલ નથી