gu_tn/rom/01/26.md

920 B

Because of this

મૂર્તિપૂજા અને જાતીય પાપને કારણે

God gave them over to

ઈશ્વરે તેમને તેમાં રહેવા માટે પરવાનગી આપી

dishonorable passions

શરમજનક જાતીય ઇચ્છાઓ

for their women

કારણ કે તેમની સ્ત્રીઓ

exchanged natural relations for those that were unnatural

સંબંધોનો વિચાર “કે જે અકુદરતી હતો” તે અનૈતિક જાતીયતા માટે સૌમ્યોક્તિ છે. વૈકલ્પિક અનુવાદ: “ઈશ્વરે રચના નહોતી કરી તે રીતે જાતીયતાનો વ્યવહાર શરૂ કર્યો” (જુઓ: rc://*/ta/man/translate/figs-euphemism)