gu_tn/rom/01/20.md

1.8 KiB

For his invisible qualities ... have been clearly seen

પાઉલ ઈશ્વરના અદ્રશ્ય ગુણોને સમજનાર લોકોની વાત કરે છે જાણે કે લોકોએ તે ગુણો જોયા હોય. તેનું સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: “કેમ કે લોકોએ ઈશ્વરના અદ્રશ્ય ગુણો, નામથી તેમનું સનાતન સામર્થ્ય અને અલૌકિક સ્વભાવને સ્પષ્ટપણે સમજી લીધું છે” (જુઓ: [[rc:///ta/man/translate/figs-metaphor]] અને [[rc:///ta/man/translate/figs-activepassive]])

divine nature

ઈશ્વરના સર્વ ગુણો અને લાક્ષણિકતાઓ અથવા “ઈશ્વર વિશેની બાબતો જે તેમને ઈશ્વર બનાવે છે”

world

આ સ્વર્ગ અને પૃથ્વી તેમજ તેમાના સર્વસ્વનો ઉલ્લેખ કરે છે.

in the things that have been made

તેનું સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: “ઈશ્વરે જે બાબતો બનાવી છે તેને કારણે” અથવા “કારણ કે ઈશ્વરે જે બાબતો બનાવી છે તે લોકોએ જોઈ છે” (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

they are without excuse

આ લોકો ક્યારેય કહી શકતા નથી કે તેઓ જાણતા ન હતા.